Tuesday, May 10, 2016

જુઠ્ઠા


 

ભાઈ, અમારી પાસે કંઇ નથી
અમે તમારે માટે કંઈ પણ કરી શકીએ.
અમે તમારી પર બધું કુરબાન કરી દઈએ,
વખત આવ્યે જીવ  પણ આપી દઈએ.

□□□

પણ તમે તો ભાઈ જેમ વરતતા નથી.
ડાકૂની જેમ વરતો છો !

No comments:

Post a Comment