લોકનાથ યશવન્તની કવિતા
મરાઠી દલિત કવિતા : ગુજરાતી અનુવાદ
Monday, May 9, 2016
ધર્મ
પાળેલા કૂતરાને પંપાળીએ
એમ ધર્મને પંપાળતાં પંપાળતાં
હાથમાં તલવાર ક્યારે આવી ગઈ
એની સરત જ ન રહી!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment