Monday, May 9, 2016

દુકાનદારી


 

તને કેટલીવાર કહેવું
શુદ્ધ મરાઠીમાં
ક્રાંતિનું નામ તારે
ક્યારેય
ક્યાંય પણ ,
કોઇપણ રીતે ન લેવું.

□□□

હિજડાને મૂછ ન શોભે !

No comments:

Post a Comment