શિક્ષણ:પ્રી.યુનિવર્સીટી. સુધી.
કવિતાસંગ્રહો: આતા હો ઊન જાઊ ધ્યા! અને - આણિ શેવટી કાય ઝાલે?
મંસૂર એજાજ જોશની કવિતાનો મરાઠી અનુવાદ, જેરબંદ,
પુરસ્કાર:
મહારાષ્ટ્ર સરકારનો શ્રેષ્ઠ સાહિત માટે રાજ્ય પુરસ્કાર, અસ્મિતાદર્શ વાંગ્મય પુરસ્કાર, દમાણી સાહિત્ય પુરસ્કાર/ મુક્તિબોધ કવિતા પુરસ્કાર/ ડો.બાબાસાહેબ આંબેડ્કર શતાબ્દી પુરસ્કાર/ દયા પવાર ફાઉન્ડેશન પુરસ્કાર
અનુવાદ: હિન્દી, ગુજરાતી , અંગ્રેજી અને ઊર્દૂમાં.
કાવ્યસંગ્રહો વિવિધ યુનિવર્સિટીઓમાં એમ.એ.ના અભ્યાસક્રમમાં.
શાળાકોલેજોમાં અનેક કવિતાઓ ભણાવાય છે.
લોકનાથ યશવંતની કવિતા પર અનેક સંશોધન નિબંધ.
સંપર્ક: ‘સત્યમ’, વિશ્વકર્મા
નગર, નાગપુર. 440027 મહારાષ્ટ્ર
No comments:
Post a Comment