Tuesday, May 10, 2016

બોજ ઊંચકનારા



 

રાજા લોકો પાલખીમાં બેસે છે.
ધર્મગુરૂ, સંત, મહંત પણ.
પણ એ ઊંચકનારા એના એ જ છે
અનાદી!

No comments:

Post a Comment