Monday, May 9, 2016

શરૂઆત


 

હજારો વરસથી અમારી ઉપર તોળાયેલી લાઠી,

અમે પણ અમારી પીઠને શીખવી દીધું.

***

લાચાર જાનવરોની જેમ ચાલતા રહ્યા છીએ ધ્યેય વિના.

ચાલવાની નિષ્ફળ કોશિશમાં લટ્ટી મારી દે છે કોઈના પગ અમને.

***

હું ફરી વળીશ , એ રીતે કૃદ્ધ

એ કરે તે  પહેલાં જ કરી દઈશ પ્રહાર.

***

હું ચાલું છું મારી ચાલ,

તારે શું કરવું છે , તું વિચાર.

No comments:

Post a Comment