Monday, May 9, 2016

ધૂસ્ણખોરી


 

 

આપણી વચ્ચે ઘૂસી ગયેલો  દુશ્મન

ચાલ ચાલ્યો.

આંખમાં ધૂળ નાખી

આપણને કિલ્લાના બહાર લઈ ગયો.

***

જ્યાં દુશ્મન નહોતો

ત્યાં આપણે ધડાધડ ગોળીબાર કર્યો

***

ને દગાબાજ સહીસલામત.

No comments:

Post a Comment