Monday, May 9, 2016

સબકાસ્ટ (પેટાજાતિ)



 
 

જેલર બેફિકર  ઊંઘી ગયો
કેમકે
કેદીઓ હવે એકબીજા પર
ચાંપતી નજર રાખે  છે!

No comments:

Post a Comment