Tuesday, May 10, 2016

બહુમતી


 

 

ઈસુને ખીલા ઠોકતી વેળા
જેમણે આંસુ વહાવ્યાં
એ કશું ન કરી શક્યા.
***

એવા લોકોથી હવે હું દૂર જ રહું છું.

No comments:

Post a Comment