Monday, May 9, 2016

લીડર


 

 

લીડર બનીને એક મોરચો અમે પણ કાઢ્યો.

અમે આગળ, મોરચો પાછળ હંમેશની જેમ.

***

અચાનક આ શું? મોરચો વિખરાયો

મોરચો આગળ ,અમે પાછળ અમે ફેરવી તોળ્યું.

***

મોકો જોઇને અમે થયા રફુચક્કર.

જોઈ રસ્તે છક્કો એક બોલ્યો, ‘ગાંડું!’

No comments:

Post a Comment