લોકનાથ યશવન્તની કવિતા
મરાઠી દલિત કવિતા : ગુજરાતી અનુવાદ
Tuesday, May 10, 2016
ઘૂસણખોર
આપણી
વચ્ચે
ઘુસી
ગયેલ
દુશ્મન
ચાલ
ચાલ્યો
.
□□□
આપણને
સિફતપૂર્વક
કિલ્લાની
બહાર લઇ
ગયો
.
જ્યાં
દુશ્મન
જ
નહોતો
ત્યાં
આપણો
ગોળીબાર
ચાલુ
થઈ
ગયો
.
□□□
ને
દગાબાજ
સલામત
!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment