Tuesday, May 10, 2016

સ્વગત


 

 

તું, હા, તું જ
કેટલો ગાંડૂ છે!
અટક સાંભળતાં વેંત
જાત શોધવા લાગી ગયો
થૂ થૂ થૂ તારી જિંદગી !

□□□

 
જાત-ધરમમાંથી
તારા જેવા બેકાર લોકો જ
ઊંચા આવતા નથી!

□□□

 
સાચું કહું,
તને તો
જૂત્તાં જ મારવાં જોઈએ!

 

No comments:

Post a Comment