Tuesday, May 10, 2016

છ બાર છપ્પન


 

 

તમે શું ગયા 
કે બધું થઇ  ગયું કીચડ કીચડ
***
દેડકા રાજા થઇ  બેઠા
મગર વિધુર  થઇ  ગયા.
છક્કા મસીહાની વાણી બોલવા લાગ્યા.
***

અમે એટલા ગરીબ કે
ઉઘાડી આંખે બસ , જોતા જ રહ્યા.

No comments:

Post a Comment