Monday, May 9, 2016

બકરો


 

 

તંત્રે કપાળે ચાંલ્લો કર્યો ,

ખવડાવી પીવડાવી તાજોમાજો કર્યો

પછી આદરપૂર્વક ગળે ફૂલહાર પહેરાવ્યો,

લળીને હાથ પણ જોડ્યા

ને બેન્ડવાજા સાથે વરઘોડો પણ કાઢ્યો.

***

માન-સન્માનના નશાના માહોલમાં જ

છરી ગાળાની આરપાર ખચાક કરતી નીકળી ગઈ.

No comments:

Post a Comment