Tuesday, May 10, 2016

રીપબ્લીકન


 

 

એકાએક
બાબાએ પાછા વાળીને કહ્યું,
બહારના દુશ્મન સામે લડવા
તો મેં તમને જાલીમ અસ્ત્ર આપ્યાં છે
પણ તમે
દગાબાજોનું શું કરશો ?

□□□

 

આપણે કાર્યકર્તાઓ
વિશે હજી પ્રશ્નાર્થ !

No comments:

Post a Comment