લોકનાથ યશવન્તની કવિતા
મરાઠી દલિત કવિતા : ગુજરાતી અનુવાદ
Tuesday, May 10, 2016
મહાત્મા ફૂલે
મહાત્માના નામ પર
રીંગણ,બટાકા,ટામેટાં ને ટીંડોળાની દુકાનો
***
આ કેવી રીતે બન્યું?
ક્યારે?
સરત જ ન રહી!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment