લોકનાથ યશવન્તની કવિતા
મરાઠી દલિત કવિતા : ગુજરાતી અનુવાદ
Tuesday, May 17, 2016
નેતા
નેતા બનીને એક અમે રેલી કાઢી.
હમેશની જેમ અમે આગળ અને રેલી પાછળ.
***
અચાનક રેલી વિખરાઈ , પોલીસે બંદૂક તાણી.
સમજી ગયા અમે, હવે રેલી આગળ અને અમે પાછળ.
***
લાગ જોઇને અમે ત્યાંથી રફૂચક્કર.
જોઇને બોલ્યો રસ્તે એક છક્કો,
‘
ગાંડૂ!
’
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment