Monday, May 9, 2016

દીક્ષા




 


લૂગડાં માટે
લાચાર લોકોએ
કફન પામવાના બદલામાં
મોતને ગળે વળગાડ્યું.

□□□

 
ને ઇતિહાસે
ફરી એકવાર પોતાને
દોહરાવ્યો.

No comments:

Post a Comment