લોકનાથ યશવન્તની કવિતા
મરાઠી દલિત કવિતા : ગુજરાતી અનુવાદ
Monday, May 9, 2016
પાવતી બુક
ઘરને ઉંબરે
આવે છે
મોં પર તારો જ ફોટો ચિપકાવીને આવે છે.
આવા લોકોને ફાળો ન આપું તો શું કરું?
***
એ કહેવાતો નવો વિચાર જ આપી શકતા નથી .
એવા
લોકોને
ચોર-ઠગ કેમ ન કહેવા?
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment