Monday, May 9, 2016

સંસ્કાર


 

જેલમાંથી છૂટીને
આપણે સાંકળ સાથે બહાર આવ્યા.

□□□


'હવે અમે આઝાદ છીએ'
એટલું બોલ્યા તો
પૂજારી મૂછમાં હસ્યો.

No comments:

Post a Comment