Monday, May 9, 2016

પ્રમુખ


 

 

વાહવાહ કરી ઉઠીએ
એવું કાયમની જેમ જોશીલું ભાષણ કર્યા પછી
એક દીન-કચડાયેલ બંધુએ થોર જેવો સવાલ પૂછ્યો:
“આપણી આવી બરબાદી કેમ થઈ?
આપણી ચળવળના બાર કેમ વાગી ગયા?”

□□□

 
જવાબ મળતાં જ મેં
હાથમાંની પિસ્તોલનો ઘોડો દબાવ્યો
સામેનો આયનો ટૂકડે-ટૂકડા.

No comments:

Post a Comment