Tuesday, May 10, 2016

ધરતી ક્યારનીય ફાટી પડી હોત


 
 

મારા-તમારા જેવા ઈમાનદારોની
આ જ દશા થવાની.

□□□

 
બાબાજી, એ ય સાચું.
તમારા-મારા એક બે જણ પર જ તો
દુનિયા ટકી રહી છે!

No comments:

Post a Comment