Monday, May 9, 2016

બેઈમાન


 
 

“આખેઆખી ઝૂંપડપટ્ટી ઉખાડી કાઢો”

એ ઓર્ડર પર ઓફિસર અશોક કાંબલેએ

સહી કરી દીધી.

□□□

આપણે લાચારોએ

એક વધારે ભાઈની ઠાઠડી કાઢવી પડી.

No comments:

Post a Comment