Tuesday, May 10, 2016

લોકશાહી


 

એમણે એમની આંખમાં ખૂંચતા માણસની હત્યા કરી દીધી.
એક પૂતળું ખડું કરી દીધું.
અને એક વધારે જયંતીની પરંપરા શરૂ કરી દીધી.

***

આવી ચાલાકી હવે મારી આગળ નહીં ચાલે.

No comments:

Post a Comment