લડાઈના મેદાન આગળ
આવીને ઊભા
ને બંદૂક બગડી
ગઈ.
આંગળી લોખંડી
ટ્રીગર પર
આગળ ઓર્ડર માટે
બેચેન.
પ્રેમથી કહું છું, સમજવા કોશીશ કર.
મારા મનમાં આ વેળા જંગ વિશે જ વિચાર આવે છે.
***
તું તારી લાગણીભરી ગઝલ ન સંભળાવ
નહીં તો તારા પેટમાં સંગીન આરપાર કરી દઇશ.
સંજોગો સમજે વિચારે એવો યાર જોઇએ.
કોઇ ગીત છેડીને દિલના જખમ ના ખોતરીશ.
No comments:
Post a Comment