Tuesday, May 10, 2016

હથોડો


 
 

આ હથોડો હું
બચાડા આ પથ્થર પર જ
મારતો રહ્યો
ધડાધડ.

***

હવે
એકવાર, ફક્ત એકવાર
જુલમ ગુજારનારાઓના
માથા પર મારવો છે.

No comments:

Post a Comment