લોકનાથ યશવન્તની કવિતા
મરાઠી દલિત કવિતા : ગુજરાતી અનુવાદ
Monday, May 9, 2016
કેફિયત
બાળક હતો,
માસૂમ હતો ,
હજી તો લાળ પડતી હતી
એવામાં અજબ ભાષામાં
મને તથાકથિત ધર્મસંસ્કાર આપવામાં આવ્યા.
ને હું અજાણતામાં જ
કોઈ એક ધર્મનો થઈ ગયો.
***
હું માણસભક્ષી થઇ ગયો.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment